सीधे मुख्य सामग्री पर जाएं

Support Us

Dear Reader:
This is to request you to support Counterview, a voluntary open forum which we have been running without support from any organization. You can donate any amount by scanning the QR code above from any of the UPI mobile apps.
Our UPI id for receiving donation is counterview.net@okicici.
Thanks for your valuable support!

टिप्पणियाँ

ट्रेंडिंग

ધર્મગુરુઓ વીવીઆઇપીની જેમ વર્તે અને ફાઇવસ્ટાર સવલતો ભોગવે, ભક્તોને આ સમજણ કેમ નથી?

- તૃપ્તિ શેઠ*  અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે સત્સંગ પૂર્ણ થયાં પછી લગભગ 50 હજાર અનુયાયીઓ જવા માટે ઊભા થયાં પરંતુ બાબાના સેવકોએ બાબાના કાફલાને બહાર કાઢવા માટે  લાંબો સમય સમય સુધી ભીડ ગરમી અને ભેજમાં ઊભા રહયાં. ગરમી, ભેજ અને ભીડમાં ગુંગળામણને કારણે અનુયાયીઓ બેભાન થઈ ગયાં અને નીચે પડ્યાં ; સેવકોના ગયાં પછી અનુયાયીઓએ બહાર નીકળવા માટે નાસભાગ મચી અને 127 લોકો મૃત્યુ પામ્યા. (Reason For Hathras Accident Stampede Occurred While Taking Out Baba Convoy Sevadars Stopped 50 Thousand Follow - Amar Ujala Hindi News Live - हाथरस हादसे की वजह:बाबा के काफिले को निकालने के चक्कर में मची भगदड़, सेवादारों ने रोक दिए थे 50 हजार अनुयायी). 

હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે. એ મજૂરોને પાળવા પોષવા પ્રચારકો રાખવા પડે

- કવિ અનિલ જોશી  ભારતીય સંસ્કૃતિને હિન્દુરાષ્ટ્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ જે સંગઠને લીધો છે તેની પાસે કોઇ રોડમેપ નથી.ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન નથી  વેદ ઉપનિષદ કે ધર્મગ્રંથોનો અભ્યાસ નથી  ફક્ત "જયશ્રી રામ" ના નારાઓ છાશવારે લગાવતા અંધભક્ત મજૂરોની ફોજ છે. બહુ દેખીતું સત્ય છે કે હિન્દુરાષ્ટ્રનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો લાખો મજૂર રાખવા પડે છે. એ મજૂરોને પાળવા પોષવા પડે છે પ્રચારકો રાખવા પડે છે. ટીવી ચેનલો ખરીદવી પડે છે. મસ્જિદો તોડવી પડેછે  મૂર્ખ લોકોને ભરમાવે એવા તાયફા કરવા પડે છે ધાર્મિક પ્રદૂષણ સર્જવું પડેછે  વધુ પડતા ધાર્મિક પ્રદુષણથી પણ સેક્સ ક્રાઈમ વધે છે. આપણે સંત -મહંતો અને ધર્મગુરુઓના સેક્સ- કૌભાંડો નજરે જોયા છે.

જીકાસ પોર્ટલ: બે લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા

- હેમંતકુમાર શાહ  AIDSO દ્વારા ગુજરાત યુનિ. પાસે વરસતા વરસાદમાં ધરણાં યોજાયાં. તેમાં આપેલા ટૂંકા પ્રવચનના મહત્ત્વના મુદ્દા: (૧) પહેલાં દસ કે વીસ રૂપિયાનું ફોર્મ કોલેજમાં ભરીને વિદ્યાર્થીને પ્રવેશ મળતો હતો. હવે ₹ ૩૦૦ ભરીને જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવું પડે. તેને માટે સાયબર કાફેમાં પણ જવું પડે અને ત્યાં પણ ૨૦૦થી ૫૦૦ ₹ ખર્ચવા પડે. ક્યાંક તો ₹ ૧૦૦૦ પણ. આમ, આશરે બે લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા. (૨) નવમી મેના રોજ બારમા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું અને હજુ બે મહિના પછી પણ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશનાં ઠેકાણાં નથી. પ્રવેશ પ્રક્રિયા પતે ક્યારે અને ભણવાનું અને ભણાવવાનું શરૂ થાય ક્યારે?  (૩) ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ ભરચક કરવા માટે જ સરકારે આ જીકાસ નામનો ધંધો શરૂ કર્યો છે. એ ઉદ્દેશ પાર પડી ગયો. વાલીઓને પોસાય કે ન પોસાય એની ચિંતા કરવાની જરૂર નથી.  (૪) શાળા પ્રવેશોત્સવ અને પતંગોત્સવમાં કોઈ ફેર નથી. બીજામાં પતંગ ઊડે અને પહેલામાં વિદ્યાર્થી ઉડ્યા કરે. વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા પછી ટકતા કેમ નથી એ ખરો મોટો સવાલ છે.  (૫) પહેલા ધોરણમાં

भाजपा अपने आप को आपातकाल के प्रतिरोध का नायक सिद्ध करना चाहती हैं. सच क्या है?

- राम पुनियानी*  लोकसभा अध्यक्ष ओम बिरला तरह-तरह के विवादों के घेरे में रहे हैं. हाल में लोकसभा अध्यक्ष बतौर अपने दूसरे कार्यकाल में पदभार ग्रहण करने के तुरंत बाद उन्होंने आपातकाल के विरुद्ध एक प्रस्ताव प्रस्तुत किया. आपातकाल तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी द्वारा 1975 में लगाया गया था. इसकी पृष्ठभूमि में था जयप्रकाश नारायण (जेपी) के नेतृत्व में चल रहा संपूर्ण क्रांति आन्दोलन.

ડિજિટલ સ્પર્ધા કાયદો: સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લીધા વિના EU માંથી ભારતમાં નિયમનકારી માળખું લાવવામાં આવી રહ્યું છે

- હરીનેશ પંડ્યા  ડિજિટલ સ્પર્ધા કાયદો (CDCL) આવી રહ્યો છે.  શું છે, ડિજિટલ સ્પર્ધા કાયદો (CDCL)? ફેબ્રુઆરી 2023 માં, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) એ ડિજિટલ બજારોમાં સ્પર્ધા પર અલગ કાયદાની જરૂરિયાતની તપાસ કરવા માટે ડિજિટલ સ્પર્ધા કાયદા (CDCL) પર એક સમિતિની રચના કરી. CDCL એ એક વર્ષ સુધી આ મુદ્દા પર વિચાર-વિમર્શ કર્યો અને નિષ્કર્ષ પર આવ્યા કે કોમ્પિટિશન એક્ટ, 2002 હેઠળ વર્તમાન એક્સ-પોસ્ટ ફ્રેમવર્કને એક્સ-એન્ટ ફ્રેમવર્ક સાથે પૂરક બનાવવાની જરૂર છે. તેણે ડિજિટલ કોમ્પિટિશન બિલના ડ્રાફ્ટમાં આ ભૂતપૂર્વ માળખું મૂક્યું હતું.

આનંદી સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ

- સંજય સ્વાતિ ભાવે  આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારીયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો.તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો. ‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી. પ્રગતિશીલતા નવરચનાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારીયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધીથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે. સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે. સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ ac

એમનું કાર્ય: મુખ્ય સચિવની પાંખો કાપી ગેરકાયદેસર હોદ્દાનો ઉપયોગ કરી વ્યવસ્થાને કંટ્રોલ કરવો

- રમેશ વસાણ  મોદીજી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાત ખાતે 1979 બેચના એક IAS અધિકારીની સૂબા તરીકે નિમણૂંક કરી હતી ! તેનું નામ છે કે. કૈલાસનાથન. તેમનું કામ હતું મુખ્યમંત્રી/ ચીફ સેક્રેટરી ઉપર દેખરેખ રાખવાનું ! તેમને ગુજરાતના મુખ્યમંત્રીના Chief Principal Secretaryનો હોદ્દો આપવામાં આવ્યો હતો. તેઓ ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી મોદીના અગ્ર સચિવ તરીકે હતા. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત આ હોદ્દા પર ચીટકાવીને રાખવામાં આવ્યા હતા. 30 જૂન 2024ના રોજ તેમનો છેલ્લો દિવસ હતો. કેટલાંય કાળા કામોના સાક્ષી છે આ સૂબાજી ! એટલે મોદીજી તેમને યોગ્ય જગ્યાએ ગોઠવશે !