- પંક્તિ જોગ*
NEET પરીક્ષા પેપર લીક કૌભાંડની તપાસ ચાલી રહી છે... આટલામાં સરકારી ખાનગી મેડિકલ કોલેજોની ફી વધ્યાના સમાચારો વાંચવા મળ્યા. ઉપરના વિડીયોમાં સૂજીત નાયર દ્વારા કોલેજોની ફી અને NEET પરીક્ષા વચ્ચે શું સબંધ છે તે દર્શાવ્યું છે.
- NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા - 23,33,297 (43% પુરુષ, 57% મહિલા)
- MBBS ની કુલ સીટો = 1,09, 170 (પરીક્ષા આપતા કુલ વિદ્યાર્થીઓના 4% જ સીટ ઉપલબ્ધ છે.)
- સરકારી કોલેજો - 1180 સીટો
- સેંટ્રલ યુનિવર્સિટીની સીટો - 55,225 (52%)
-ખાનગી કોલેજોની સીટો - 42,515 સીટો
- ડીમ્ડ યુનિવર્સિટીઓ - 10,250 સીટો
- એટ્લે સરકારી અને સેંટ્રલ યુનિવર્સિટી મળીને - લગભગ 52%

- જ્યારે ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓ મળીને - લગભગ 48 %સીટો ધરાવે છે.
હવે આ કોલેજો સરેરાશ ફીની વાત કરીએ તો સરકારી કોલેજોની ફી 3.64 લાખ છે. સેંટ્રલ યુનિવર્સિટીની ફી 6.20 લાખ છે. ખાનગી કોલેજની ફી 78.82 લાખ છે. ડીમ્ડ યુનિવર્સિટીની ફી 1.22 કરોડ છે.
આનો અર્થ શું થાય કે 48% સીટ છે એ માત્ર અમીર વિદ્યાર્થીઓ માટે જ રિઝર્વ છે. માત્ર 53% સીટ સામાન્ય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
બીજો મહત્વનો મુદ્દો કટ ઓફ સ્કોરનો છે.
2024 માં સામાન્ય કેટેગરી માં કટ ઓફ સ્કોર છે 164 જે 22.78% (35 ટકા પણ નથી).
- ઉપલબ્ધ સીટો 1,09,270 છે. Qualify કરેલા વિદ્યાર્થીઓ 13,16,268 છે.
1 લાખ વિદ્યાર્થીઓએ ને પ્રવેશ આપવા 13 લાખ વિદ્યાર્થીઓ ને કેમ qualify કર્યા? આ મહત્વનો પ્રશ્ન છે. સૂજીત નાયરના માટે આટલી મોટી સંખ્યા, ખાનગી કોલેજો સીટો મનફાવે તે ભાવે વેંચી શકે તેવી સુવિધા છે. એક ખાનગી મેડિકલ કોલેજમાં કરોડો રૂપિયા ખર્ચીને પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનો સ્કોર છે. 113. જે ટોટલ સ્કોર 720 ના 15% ટકા થયા. આ શું દર્શાવે છે? 48 % તો અમીર લોકો માટેજ રિઝર્વ છે, પણ આવા low cut off થી અમીરોને અને ખાનગી કોલેજોને ફાયદો થાય છે.
ત્રીજો મહત્વનો મુદ્દો - પેપર લીક માટેના લાખો રૂપિયા કોણ ખર્ચી શકે? અમીર વિદ્યાર્થીઓ. એટ્લે 48% ઉપરાંત પણ પેપર અગાઉથી મેળવીને સારા સ્કોરથી ઓછી ફી વાળા કોલેજો પ્રવેશ મેળવવા માટેનો કારસો છે. એક અર્થે 48% રિઝર્વ ઉપરાંત 52% અમીર ઘરના વિદ્યાર્થીઓ આવી શકે તે માટેની જ વ્યવસ્થા છે. આ સમજવા માટે ઉપરનો વિડીયો જોવાનોજ રહ્યો...
---

*માહિતી અધિકાર ગુજરાત પહલ
टिप्पणियाँ