सीधे मुख्य सामग्री पर जाएं

જે કોમવાદી ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, તેના પડઘા શૈક્ષણિક સંસ્થાઓમાં પડી રહ્યા છે

- રિમ્મી વાઘેલા*
પ્રતિ,
કુલપતિશ્રી,
ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ.
વિષય: ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર લોકોને સજા થાય તે નિશ્ચિત કરો અને તમામ વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષાની ખાતરી આપો.
માનનીય શ્રી,
ગુજરાત યુનિવર્સિટીની બૉયઝ હોસ્ટેલમાં એ બ્લોકમાં તાજેતરમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાની ઘટનાની ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (AIDSO)  સખત ટીકા કરે છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે, તે આ ઘટનાની ભયાનકતા દર્શાવે છે.  સાથે સાથે આ વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષા આપવામાં ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીકળ્યું છે, તે પણ સ્પષ્ટ કરે છે.
માધ્યમોમાં આવેલા સમાચાર અનુસાર આ વિદ્યાર્થીઓ રમઝાન મહિનો ચાલતો હોવાથી નમાજ અદા કરી રહ્યા હતા, એ સમયે ધાર્મિક નારાઓ લગાવીને આ વિદ્યાર્થીઓ ઉપર કટ્ટરવાદી તત્વોના ટોળા દ્વારા કરવામાં આવેલો હુમલો ધર્મનિરપેક્ષતાની આપણી સંસ્કૃતિ ઉપર કલંક સમાન છે. ‘જય શ્રી રામ’ ના નારા સાથે ૧૫૦-૨૦૦ લોકોનું ટોળું હોસ્ટેલના કેમ્પસમાં, વિદ્યાર્થીઓ  પર હુમલો અને રૂમમાં કેવી રીતે તોડફોડ કરી શક્યું, તે બાબત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ બહુ મોટો પ્રશ્ન ઉભો કરે છે.  એટલું જ નહીં, જાહેર થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસની પીસીઆર વાન ઊભેલી છે, તેમ છતાં હુમલો કરનાર કટ્ટરવાદી તત્વો સરળતાથી ભાગવામાં સફળ રહ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કટ્ટરવાદી તત્વોએ  પૂર્વ આયોજન સાથે હુમલો કર્યો છે અને તેમને કાયદાનો કોઈ જ ડર પણ નહોતો. દેશમાં શાસક પક્ષ દ્વારા જે કોમવાદી ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, તેના પડઘા શૈક્ષણિક સંસ્થાઓમાં પડી રહ્યા છે. આ ઘટના તે વાતની સાક્ષી પૂરી પાડે છે. આ પ્રકારની ઘટનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આપણા દેશની છબી ખરડાઈ છે, તેમાં કોઈ બેમત નથી.
અમે સ્પષ્ટ પણે માનીએ છીએ કે;
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગુજરાત યુનિવર્સિટીની છે. તેથી ગુજરાત યુનિવર્સિટી પોતે આ વિદ્યાર્થીઓને સલામતી સુરક્ષા પૂરી પાડે, તેમના વતી તેમના પર ફરિયાદ કરનાર કટ્ટરવાદી તત્વો સામે ફરિયાદી બને, એટલું જ નહીં હુમલો કરનાર તમામ અસામાજિક તત્વોને દાખલા રૂપ સજા થાય તેની જવાબદારી સ્વીકારે અને ગુજરાત યુનિવર્સિટીનું વાતાવરણ કોમવાદથી સંપૂર્ણ મુક્ત રહે તે માટે સક્રિય પગલા ભરે.
AIDSO દેશની સમગ્ર વિદ્યાર્થી આલમ વતી આ વિદેશી વિદ્યાર્થીઓને એ ખાતરી આપે છે કે આ મુશ્કેલ ક્ષણોમાં અમે તમારી સાથે છીએ.
---
 *સેક્રેટરી, ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (AIDSO), ગુજરાત રાજ્ય સમિતિ

टिप्पणियाँ

ट्रेंडिंग

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

ગુજરાતના સ્થાપના દિવસે યાદ કરીએ ભારતના વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી પુરાતત્વવિદ્ ને

- ગૌરાંગ જાની*  આજે કોઈ ગુજરાતી એ કલ્પના પણ ન કરી શકે કે વર્ષ ૧૮૩૯ માં જૂનાગઢમાં જન્મેલા એક ગુજરાતી વિશ્વ પ્રસિદ્ધ બની શકે! પણ આપણે એ ગુજરાતીને કદાચ વિસરી ગયા છીએ જેમણે ગિરનારના અશોક શિલાલેખને દોઢસો વર્ષ પૂર્વે ઉકેલી આપ્યો.આ વિદ્વાન એટલે ભગવાનલાલ ઈન્દ્રજી. ૭ નવેમ્બર, ૧૮૩૯ ના દિવસે જૂનાગઢના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જૂનાગઢના એ સમયે અંગ્રેજી શિક્ષણની સગવડ ન હોવાને કારણે તેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું પણ પાછળથી તેમણે ખપ પૂરતું અંગ્રેજી જાણી લીધું હતું.

Under Modi, democracy is regressing and economy is also growing slowly

By Avyaan Sharma*   India is "the largest democracy in the world", but now its democracy is regressing and its economy is also growing slowly. What has PM Modi's ten years in power brought us? Unemployment remains high. Joblessness is particularly high among India's youth - with those aged 15 to 29 making up a staggering 83% of all unemployed people in India, according to the "India Employment Report 2024", published last month by the International Labour Organisation (ILO) and the Institute of Human Development (IHD). The BJP-led government did not provide jobs to two crore youth in a year as was promised by Modi in the run up to the 2014 general elections.

नफरती बातें: मुसलमानों में असुरक्षा का भाव बढ़ रहा है, वे अपने मोहल्लों में सिमट रहे हैं

- राम पुनियानी*  भारत पर पिछले 10 सालों से हिन्दू राष्ट्रवादी भारतीय जनता पार्टी (भाजपा) राज कर रही है. भाजपा आरएसएस परिवार की सदस्य है और आरएसएस का लक्ष्य है हिन्दू राष्ट्र का निर्माण. आरएसएस से जुड़ी सैंकड़ों संस्थाएँ हैं. उसके लाखों, बल्कि शायद, करोड़ों स्वयंसेवक हैं. इसके अलावा कई हजार वरिष्ठ कार्यकर्ता हैं जिन्हें प्रचारक कहा जाता है. भाजपा के सत्ता में आने के बाद से आरएसएस दुगनी गति से हिन्दू राष्ट्र के निर्माण के अपने एजेण्डे को पूरा करने में जुट गया है. यदि भाजपा को चुनावों में लगातार सफलता हासिल हो रही है तो उसका कारण है देश में साम्प्रदायिकता और साम्प्रदायिक मुद्दों का बढ़ता बोलबाला. इनमें से कुछ हैं राम मंदिर, गौमांस और गोवध एवं लव जिहाद. 

Laxmanpur Bathe massacre: Perfect example of proto-fascist Brahmanical social order

By Harsh Thakor  The massacre at Laxmanpur-Bathe of Jehanabad in Bihar on the night of 1 December in 1997 was a landmark event with distinguishing features .The genocide rightly shook the conscience of the nation in the 50th year of Indian independence. The scale of the carnage was unparalleled in any caste massacre. It was a perfect manifestation of how in essence the so called neo-liberal state was in essence most autocratic. 

रैंकिंग: अधिकांश भारतीय विश्वविद्यालयों का स्तर बहुत गिरा, इस साल भी यह गिरवाट जारी

- प्रमोद रंजन*  अप्रैल, 2024 में भारतीय विश्वविद्यालयों की अंतर्राष्ट्रीय स्तर पर उच्च रैंकिंग की चर्चा रही। मीडिया ने इसका उत्सव मनाया। लेकिन स्थिति इसके विपरीत है। वैश्विक विश्वविद्यालय रैंकिग में अच्छा स्थान मिलने की खबरें, कुछ संस्थानों को इक्का-दुक्का विषयों में मिले रैंक के आधार पर चुनिंदा ढंग से प्रकाशित की गईं थीं। वास्तविकता यह है कि हाल के वर्षों में हमारे अधिकांश विश्वविद्यालयों का स्तर बहुत गिर गया है। इस साल भी यह गिरवाट जारी रही है।

प्राचीन भारत के लोकायत संप्रदाय ने कुछ परजीवियों की खूब खबर ली: प्रमुख प्रस्थापनायें

- राणा सिंह   भारत में परजीवियों का एक विशाल समूह है जो बोलता है कि “सब कुछ माया है”,  लेकिन व्यवहार में यह समूह सारी जिंदगी इसी “माया” के पीछे पागल रहता है।  प्राचीन भारत के लोकायत संप्रदाय ने इन परजीवियों की खूब खबर ली थी।

नोएडा में मैन्युअल स्कैवेंजर्स की मौत: परिवारों को मुआवजा नहीं, प्राधिकरण ने एफआईआर नहीं की

- अरुण खोटे, संजीव कुमार*  गत एक सप्ताह में, उत्तर प्रदेश में सीवर/सेप्टि क टैंक सफाई कर्मियों की सफाई के दौरान सेप्टिक टैंक में मौत। 2 मई, 2024 को, लखनऊ के वज़ीरगजं क्षेत्र में एक सेवर लाइन की सफाई करते समय शोब्रान यादव, 56, और उनके पत्रु सशुील यादव, 28, घटुन से हुई मौत। एक और घटना 3 मई 2024 को नोएडा, सेक्टर 26 में एक घर में सेप्टि क टैंक को सफाई करते समय दो सफाई कर्मचर्मारी नूनी मडंल, 36 और कोकन मडंल जिसे तपन मडंल के नाम से जानते हैं, की मौत हो गई। ये सफाई कर्मचर्मारी बंगाल के मालदा जिले के निवासी थे और नोएडा सेक्टर 9 में रहते थे। कोकन मडंल अपनी पत्नी अनीता मडंल के साथ रहते थे। इनके तीन स्कूल जाने वाले बच्चे हैं जो बंगाल में रहते हैं। नूनी मडंल अपनी पत्नी लिलिका मडंल और अपने पत्रु सजुान के साथ किराए पर झग्गी में रहते थे। वे दैनिक मजदरूी और सफाई कर्मचर्मारी के रूप में काम करते थे।

दाँव उल्टा पड़ा: राहुल गांधी के रूप में हम एक साधारण इंसान को नायक होते देख रहे हैं

-  अमिता नीरव  संघ औऱ बीजेपी ने राहुल गाँधी पर जो सोचकर ‘इन्वेस्ट’ किया था, उसके परिणाम गंभीर रूप से नुकसानदेह आ रहे हैं। ये थोड़ी अटपटी बात लग सकती है, लेकिन सोचिएगा कि संघ और बीजेपी ने राहुल गाँधी को जितना गंभीरता से लिया, उनकी संभावनाओं को लेकर वे जितना श्योर थे, उतना तो खुद राहुल और कांग्रेस भी नहीं थी।

બે પુખ્ત યુવક-યુવતીન જીવનસાથી બનવા નક્કી કરે તો સત્તાધારીઓના પેટમાં કેમ ગોળો ચઢે છે?

- બિપિન શ્રોફ   “લવ જેહાદ”! કેવો લાગ્યો આ  શબ્દ?  શું મારુ કે તમારું નાકનું ટેરવું તો ચઢી ગયું  નથી ને? લખનાર અને વાંચનાર બે માંથી કોઈના મા-બાપની કોઈ ગરાશ તો લૂંટાઈ ગઈ નથી ને ? એ તો જેને વીતે તેને ખબર પડે? પરોપ દેશે પાંડિત્યમ! કેમ? ખરી વાત ને?