ચુંટણી જાહેર થઈ ત્યાર થી MPLAD ફંડ ચર્ચામાં છે. 17 કરોડ માંથી આપણા MP માંડ 7 થી 9 કરોડ જ કેમ ખર્ચી શક્યા?
આ સવાલનો હવે જવાબ મળ્યો.
ભારત સરકારના MPLAD વેબસાઈટ પર 5 એપ્રિલના રોજ આપેલ અપડેટ અનુસાર
1) 18 MP ના 2022 થી MPLAD ના installment બાકી છે.
2) 8 MP na 2023-24 ના installments પડતર છે.
3) ફંડ રિલીઝ કરવાના કારણો માં ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રેસ રીપોર્ટ અને યુટીલાયઝેશન સર્ટિફિકેટ રજૂ કર્યું નથી તેમ દર્શાવ્યું છે.
4) યોગ્ય રિપોર્ટિંગ n કરવાના કારણે MP એ પોતાના મત વિસ્તારમાં કામો કરવાની તક ગુમાવી.
5) 22 સાંસદોએ તેમનાં વિસ્તારનાં કામોની ભલામણ કરી હતી.
6) કુલ 222 કરોડનું ફંડ ભારત સરકારના સ્તરેથી રિલીઝ કર્યું નથી પડતર છે.
---
ડેટા શીટ માટે અહિયાં ક્લિક કરો
टिप्पणियाँ