सीधे मुख्य सामग्री पर जाएं

કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે DGP ને પત્ર

- મુજાહિદ નફીસ* 
કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે  DGP ને પત્ર લખી ને ગડશીશા કેસમાં IPC ની 307, 302 કલમોનો ઉમેરો કરવામાં આવે અને ગડશીશા પોલિસ ઇન્સ્પેક્ટર અને PSI શ્રીઓ ની ન્યાયહિતમાં તાત્કાલિક જિલ્લા બાહર બદલી કરવામાં આવે જેવી માંગણી કરવામાં આવી.
***
પોલિસ મહાનિદેશક શ્રી
ગાંધીનગર, ગુજરાત
વિષય-  કચ્છ અને અમદાવાદમાં થયેલ મોબ લીંચિંગ અને મોબ વાયોલન્સ ઘટના બાબતે
સાહેબ શ્રી,
આપના ધ્યાનમાં લાવવું કે કચ્છ પશ્ચિમ જિલ્લાના ગઢશીશા પોલિસ સ્ટેશનના દરશડી ગામની સીમમાં હાસમ ઉમર શિરું અને અન્ય મજૂરોને ૧૦ લોકોના સમૂહે ઢોર માર મારેલ જેથી હાસમ ઉમર શિરું મૃત્યુ પામેલ. સાહેબ ઉક્ત ઘટના ૧૮-૪-૨૪ ના રોજ આશરે ૯ વાગ્યા સાંજે થયેલ અને FIR No ૧૧૨૦૫૦૦૬૨૪૦ તા-૨૦-૪-૨૪ ૯.૪૫ સાંજે IPC ની કલમ ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૨૯૪(b), ૧૮૮ હેઠળ દાખલ થયેલ છે. સાહેબ FIR દાખલ પોલિસ કરવામાં ૪૮ કલાક સમય લગાવેલ છે અને જાણી જોઈને ને એવી સામાન્ય કલમો લગાવેલ છે કે જે મોબ લીંચિંગ જેવા જઘન્ય અપરાધ કરનાર આરોપીઓ ને કેસમાં સીધો લાભ આપે અને તેમની મુક્તિનો માર્ગ મોકળો કરે.
બીજી ઘટના અમદાવાદ શહેરના ઇસનપુર પોલિસ સ્ટેશન ની છે જ્યાં ૨૧-૪-૨૪ નારોજ બપોરે આશરે ૩ વાગ્યે મોહમ્મદ ફરદીન ભાઈ લસ્સી પીવા જાય છે, જ્યાં નજીવી તકરારમાં લસ્સીની લારી વાળા ફોન કરીને અન્ય માણસો ને બોલાવીને ઢોર માર મરેલ અને તેમનું પાકીટ અને ચાંદીની ચેન પણ છીનવી લીધેલ જેનો ઉલ્લેખ FIR માં છે પરંતુ (પાકીટ અને ચેન ગેરવલ્લે થયેલ છે તેવું લખેલ) ત્યારબાદ તેઓ સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ થયા. જેની FIR ઘટનાના ૧૦ કલાક પછી IPC ની કલમ ૩૨૩, ૩૨૪, ૨૯૪(b), ૧૧૪ અને GPA એક્ટ ની ૧૩૫(૧) હેઠળ નોધવામાં આવેલ છે. સાહેબ આ ઘટનામાં પણ લૂટ, જાન થી મારી નાખવાની જેવી કોઈ કલમ લગાવવામાં આવેલ નથી.
સાહેબ શ્રી આપના ધ્યાન માનનીય સુપ્રીમ કોર્ટ ના ચુકાદા WRIT PETITION (CIVIL) NO. 754 OF 2016 Tehseen S. Poonawalla ...Petitioner(s) Versus  Union of India and others  ની તરફ લાવવા માંગુ છું. આ ચુકાદા મુજબ:
A. Preventive Measures
(i) The State Governments shall designate, a senior police officer, not below the rank of Superintendent of Police, as Nodal Officer in each district. Such Nodal Officer shall be assisted by one of the DSP rank officers in the district for taking measures to prevent incidents of mob violence and lynching.
(ii) The State Governments shall forthwith identify Districts, Sub-Divisions and/or Villages where instances of lynching and mob violence have been reported in the recent past, say, in the last five years.
B. Remedial Measures
(i) Despite the preventive measures taken by the State Police, if it comes to the notice of the local police that an incident of lynching or mob violence has taken place, the jurisdictional police station shall immediately cause to lodge an FIR, without any undue delay, under the relevant provisions of IPC and/or other provisions of law.
(iii) Investigation in such offences shall be personally monitored by the Nodal Officer who shall be duty bound to ensure that the investigation is carried out effectively and the charge-sheet in such cases is filed within the statutory period from the date of registration of the FIR or arrest of the accused, as the case may be.
The said compensation scheme must also have a provision for interim relief to be paid to the victim(s) or to the next of kin of the deceased within a period of thirty days of the incident of mob violence/lynching.
(v) The cases of lynching and mob violence shall be specifically tried by designated court/Fast Track Courts earmarked for that purpose in each district. Such courts shall hold trial of the case on a day to day basis.
(vii) The courts trying the cases of mob violence and lynching may, on application by a witness or by the public prosecutor in relation to such witness or on its own motion, take such measures, as it deems fit, for protection and for concealing the identity and address of the witness.
C. Punitive Measures
(i) Wherever it is found that a police officer or an officer of the district administration has failed to comply with the aforesaid directions in order to prevent and/or investigate and/or facilitate expeditious trial of any crime of mob violence and lynching, the same shall be considered as an act of deliberate negligence and/or misconduct for which appropriate action must be taken against him/her and not limited to departmental action under the service rules. The departmental action shall be taken to its logical conclusion preferably within six months by the authority of the first instance.
સાહેબ શ્રી માનનીય સુપ્રીમ કોર્ટ ના ઉપરોક્ત ચુકાદા મુજબ પોલિસે ભોગબનનાર પ્રતિ અસંવેદનશીલતા બતાવી છે અને આરોપીઓ ની તરફેણ માં કામ કરી રહી છે. જેથી અમારી માંગણી છે કે
૧- દરેક જિલ્લા માં SP રેંક ના અધિકારીને નોડલ ઓફિસર નિયુક્ત કરી મોબ લીંચિંગની ઘટનાઓમાં નિરીક્ષણ સોંપવામાં આવે.
૨- પ્રશાસન દ્વારા એવા ગામો, તાલુકાઓ ની ઓળખ કરવામાં આવે જ્યાં ગયા ૫ વર્ષોમાં મોબ લીંચિંગ/ મોબ હિંસા ની ઘટના બનેલ છે.
૩- ગડશીશા પોલિસ ને FIR દાખલ કરવામાં બેદરકારી દાખવા બદલ વિભાગીય તપાસ કરીને ૬ મહીના ની અંદર સર્વિસ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે.
૪- ગડશીશા પોલિસ ઇન્સ્પેક્ટર અને PSI શ્રીઓ ની ન્યાયહિતમાં તાત્કાલિક જિલ્લા બાહર બદલી કરવામાં આવે.
૫-બંને કેસોમાં તાત્કાલિક નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવે.
૬- બંને કેસોમાં વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ સહાય ચૂકવવામાં આવે.
૬- ગડશીશા કેસમાં IPC ની 307, 302 કલમોનો ઉમેરો કરવામાં આવે.
૭- ઇસનપુર કેસમાં IPC ની 307 અને લૂંટની કલમોનો ઉમેરો કરવામાં આવે.  
૮- સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બીજી જોગવાઈયોનો અમલ કરવામાં આવે.
૯- ગુજરાત પોલિસ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણ માટે પરિપત્ર કરવામાં આવે.
૧૦- બંને કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી થાય માટે પરિપત્ર કરવામાં આવે.
૧૧- બન્ને કેસ ના ફરીયાદીઓ અને સાહેદોની સુરક્ષા કરવામાં આવે.
મને આશા છે કે ન્યાયહિતમાં અમારી ઉપરોક્ત માંગણીઓના અમલીકરણ માટે હુકમ કરશો.
---
*કન્વીનર, માઈનીરીટી કોર્ડીનેશન કમિટી 

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.