सीधे मुख्य सामग्री पर जाएं

પોલિસ મહાનિદેશક, ગુજરાતને બનાસકાંઠામાં થયેલ મોબ લીંચિંગની ઘટના બાબતે પત્ર

- મુજાહિદ નફીસ* 
આપના ધ્યાનમાં લાવવું કે બનાસકાંઠાના આગથળા પોલિસ સ્ટેશનની નજીક મિશ્રીખાન જુમેખાન ને આખેરાજ સિંહ પરબત સિંહ વાઘેલા અને બીજા સાહેદો સાથે મળીને ઢોર માર મારેલ જેથી મિશ્રીખાન જુમેખાન મૃત્યુ પામેલ. સાહેબ ઉક્ત ઘટના ૨૩-૫-૨૪  FIR No ૧૧૧૯૫૦૦૧૨૪૦૧૯૧  IPC ની કલમ ૩૦૨,૩૪૧,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૬ (૨), ૧૨૦ બી અને જીપીએ એક્ટ ની કલમ  ૧૩૫ હેઠળ દાખલ થયેલ છે.
સાહેબ બનાસકાંઠા જીલ્લામાં આ લોકોનું ઉપદ્રવ છે. ગયા વર્ષે ૨૨-૭-૨૩ ના રોજ એફઆઇઆર ૧૧૧૯૫૦૦૧૨૩૦૩૦૪ માં આજ મુખ્ય અપરાધી હતા. પરંતુ પોલિસ દ્વારા આ કેસ માં કોઈ વિશેષ નિરોધાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આ હત્યાની ઘટના કરવાનો બળ મળ્યો.
બીજા આ માહિનામાં ઉપદ્રવી તત્વો દ્વારા ડીસામાં પોલિસ ને પણ ઢોર માર મરવામાં આવ્યું.  
સાહેબ શ્રી આપના ધ્યાન માનનીય સુપ્રીમ કોર્ટ ના ચુકાદા WRIT PETITION (CIVIL) NO. 754 OF 2016 Tehseen S. Poonawalla ...Petitioner(s) Versus  Union of India and others  ની તરફ લાવવા માંગુ છું. આ ચુકાદા મુજબ
A. Preventive Measures
(i) The State Governments shall designate, a senior police officer, not below the rank of Superintendent of Police, as Nodal Officer in each district. Such Nodal Officer shall be assisted by one of the DSP rank officers in the district for taking measures to prevent incidents of mob violence and lynching.
(ii) The State Governments shall forthwith identify Districts, Sub-Divisions and/or Villages where instances of lynching and mob violence have been reported in the recent past, say, in the last five years.
B. Remedial Measures
(i) Despite the preventive measures taken by the State Police, if it comes to the notice of the local police that an incident of lynching or mob violence has taken place, the jurisdictional police station shall immediately cause to lodge an FIR, without any undue delay, under the relevant provisions of IPC and/or other provisions of law.
(iii) Investigation in such offences shall be personally monitored by the Nodal Officer who shall be duty bound to ensure that the investigation is carried out effectively and the charge-sheet in such cases is filed within the statutory period from the date of registration of the FIR or arrest of the accused, as the case may be.
The said compensation scheme must also have a provision for interim relief to be paid to the victim(s) or to the next of kin of the deceased within a period of thirty days of the incident of mob violence/lynching.
(v) The cases of lynching and mob violence shall be specifically tried by designated court/Fast Track Courts earmarked for that purpose in each district. Such courts shall hold trial of the case on a day to day basis.
(vii) The courts trying the cases of mob violence and lynching may, on application by a witness or by the public prosecutor in relation to such witness or on its own motion, take such measures, as it deems fit, for protection and for concealing the identity and address of the witness.
C. Punitive Measures
(i) Wherever it is found that a police officer or an officer of the district administration has failed to comply with the aforesaid directions in order to prevent and/or investigate and/or facilitate expeditious trial of any crime of mob violence and lynching, the same shall be considered as an act of deliberate negligence and/or misconduct for which appropriate action must be taken against him/her and not limited to departmental action under the service rules. The departmental action shall be taken to its logical conclusion preferably within six months by the authority of the first instance.
સાહેબ શ્રી માનનીય સુપ્રીમ કોર્ટ ના ઉપરોક્ત ચુકાદા મુજબ અમારી માંગણી છે કે
૧- દરેક જિલ્લા માં SP રેંક ના અધિકારીને નોડલ ઓફિસર નિયુક્ત કરી મોબ લીંચિંગની ઘટનાઓમાં નિરીક્ષણ સોંપવામાં આવે.
૨- પ્રશાસન દ્વારા એવા ગામો, તાલુકાઓ ની ઓળખ કરવામાં આવે જ્યાં ગયા ૫ વર્ષોમાં મોબ લીંચિંગ/ મોબ હિંસા ની ઘટના બનેલ છે.
૩- આ કેસમાં તાત્કાલિક નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવે.
૪- આકેસ માં વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ સહાય ચૂકવવામાં આવે.
૫- સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બીજી જોગવાઈયોનો અમલ કરવામાં આવે.
૬- ગુજરાત પોલિસ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમલીકરણ માટે પરિપત્ર કરવામાં આવે.
૭- આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી થાય માટે પરિપત્ર કરવામાં આવે.
૮- કેસ ના ફરીયાદીઓ અને સાહેદોની સુરક્ષા કરવામાં આવે.
૯- બનાસકાંઠા જીલ્લામાં અસામાજિક તત્વોની ઓડખ કરી ને દરેક પોલિસ સ્ટેશનમાં જાહેર જાગ્યા ઉપર લગાવવામાં આવે.  
મને આશા છે કે ન્યાયહિતમાં અમારી ઉપરોક્ત માંગણીઓના અમલીકરણ માટે હુકમ કરશો.
---
*કનવિનર, માઈનોરીટી કોઓરડીનેશન કમિટી 

टिप्पणियाँ

ट्रेंडिंग

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

नरेन्द्र मोदी देवत्व की ओर? 1923 में हिटलर ने अपनी तुलना भी ईसा मसीह से की थी

- राम पुनियानी*  समाज के संचालन की प्रजातान्त्रिक प्रणाली को मानव जाति ने एक लम्बे और कठिन संघर्ष के बाद हासिल किया. प्रजातंत्र के आगाज़ के पूर्व के समाजों में राजशाही थी. राजशाही में राजा-सामंतों और पुरोहित वर्ग का गठबंधन हुआ करता था. पुरोहित वर्ग, धर्म की ताकत का प्रतिनिधित्व करता था. राजा को ईश्वर का प्रतिरूप बताया जाता था और उसकी कथनी-करनी को पुरोहित वर्ग हमेशा उचित, न्यायपूर्ण और सही ठहराता था. पुरोहित वर्ग ने बड़ी चतुराई से स्वर्ग (हैवन, जन्नत) और नर्क (हैल, जहन्नुम) के मिथक रचे. राजा-पुरोहित कॉम्बो के आदेशों को सिर-आँखों पर रखने वाला पुण्य (सबाब) करता है और इससे उसे पॉजिटिव पॉइंट मिलते हैं. दूसरी ओर, जो इनके आदेशों का उल्लंघन करता है वह पाप (गुनाह) करता है और उसे नेगेटिव पॉइंट मिलते हैं. व्यक्ति की मृत्यु के बाद नेगेटिव और पॉजिटिव पॉइंटों को जोड़ कर यह तय किया जाता है कि वह नर्क में सड़ेगा या स्वर्ग में आनंद करेगा.

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર: અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

- પ્રો. હેમંતકુમાર શાહ*  માનનીય સાહિત્યકારશ્રીઓ, નમસ્કાર. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.

साहित्य बोध में परिवर्तन: सत्तर के दशक में विचारधारा का महत्व बहुत अधिक था

- अजय तिवारी   सत्तर के बाद वाले दशक में जब हम लोग साहित्य में प्रवेश कर रहे थे तब दाढ़ी रखने, बेतरतीबी से कपड़े पहनने और फक्कड़पन का जीवन जीने वाले लोग बेहतर लेखक हुआ करते थे या बेहतर समझे जाते थे। नयी सदी में चिकने-चुपड़े, बने-ठने और खर्चीला जीवन बिताने वाले सम्मान के हक़दार हो चले हैं। यह फ़र्क़ जनवादी उभार और भूमण्डलीय उदारीकरण के बीच का सांस्कृतिक अंतर उजागर करता है। 

एनडीए सरकार में हिन्दू राष्ट्रवाद की दिशा: मुसलमानों का हाशियाकरण जारी रहेगा

- राम पुनियानी*  लोकसभा आमचुनाव में भाजपा के 272 सीटें हासिल करने में विफल रहने के बाद एनडीए एक बार फिर नेपथ्य से मंच के केंद्र में आ गया है. सन 1998 में अटलबिहारी वाजपेई एनडीए सरकार के प्रधानमंत्री बने थे. उस सरकार के कार्यकलापों पर भी भाजपा की राजनीति का ठप्पा था. उस सरकार ने हिंदुत्व के एजेंडे के अनुरूप संविधान की समीक्षा के लिए वेंकटचलैया आयोग नियुक्त किया, पाठ्यपुस्तकों का भगवाकरण किया और ज्योतिषशास्त्र व पौरोहित्य को विषय के रूप में पाठ्यक्रम में जोड़ा. सन 2014 और 2019 में बनी मोदी सरकारें तकनीकी दृष्टि से भले ही एनडीए की सरकारें रही हों मगर चूँकि भाजपा को अपने दम पर बहुमत हासिल था इसलिए अन्य घटक दल साइलेंट मोड में बने रहे और भाजपा ने बिना रोकटोक अपना आक्रामक हिन्दू राष्ट्रवादी एजेंडा लागू किया. इसमें शामिल था राममंदिर का निर्माण और अनुच्छेद 370 का कश्मीर से हटाया जाना. इसके अलावा सरकार की मौन सहमति से गाय और बीफ के नाम पर मुसलमानों की लिंचिंग की गयी और लव जिहाद और न जाने कितने अन्य किस्मों के जिहादों की बातें की गईं.

ગુજરાતમાં શહેરોને સમકક્ષ ગામડાઓના વીકાસની પબ્લીક ડીમાન્ડ કેમ ઉભી નથી થતી

- કિરણ ત્રિવેદી  હું 1982માં વડોદરાથી ભણીને અમદાવાદમાં સેટલ થવા આવેલો, ત્યારે અમદાવાદ શહેરની વસ્તી 26 લાખ હતી. ત્યારે પણ અમદાવાદ શહેર ગીચ અને અનમેનેજેબલ લાગતું હતું. 20 વર્ષ પછી 2002 આસપાસ શહેરની વસ્તી ડબલ થઈ ગઈ હતી! 52 લાખની! આજે 2024માં વસ્તી અંદાજે 90 લાખની ગણાય છે!

ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...

- રમેશ સવાણી*  ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ!  શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...  ***